Listen to the sound clip દુર્ગાસપ્તશતી' હિંદુ ધર્મનો સર્વમાન્ય ગ્રંથ છે. આમાં ભગવતીની કૃપાના સુંદર ઈતિહાસની સાથે જ મોટાં-મોટાં ગૂઢ સાધનોનાં રહસ્યો ભરેલાં છે. કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધ મંદાકિની વહેવડાવનારો. આ ગ્રંથ ભક્તો માટે વાંછના પ્રાપ્તિ માટેનું કલ્પવૃક્ષ છે. સકામ ભક્તો આના સેવનથી મનને અભીષ્ટ દુર્લભતમ વસ્તુ અથવા સ્થિતિ સહજભાવે જ પ્રાપ્ત કરે છે અને નિષ્કામ ભક્તો પરમ દુર્લભ મોક્ષ મેળવીને કૃતાર્થ થાય છે. રાજા સુરથને મહર્ષિ મેધાએ કહ્યું હતું– “તામુપૈહિ મહારાજ શરણં પરમેશ્વરીમ્ । આરાધિતા સૈવ નૃણાં... from Niranjan (Gujarati India) TTS Computer AI Voice:
દુર્ગાસપ્તશતી' હિંદુ ધર્મનો સર્વમાન્ય ગ્રંથ છે. આમાં ભગવતીની કૃપાના સુંદર ઈતિહાસની સાથે જ મોટાં-મોટાં ગૂઢ સાધનોનાં રહસ્યો ભરેલાં છે. કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધ મંદાકિની વહેવડાવનારો. આ ગ્રંથ ભક્તો માટે વાંછના પ્રાપ્તિ માટેનું કલ્પવૃક્ષ છે. સકામ ભક્તો આના સેવનથી મનને અભીષ્ટ દુર્લભતમ વસ્તુ અથવા સ્થિતિ સહજભાવે જ પ્રાપ્ત કરે છે અને નિષ્કામ ભક્તો પરમ દુર્લભ મોક્ષ મેળવીને કૃતાર્થ થાય છે. રાજા સુરથને મહર્ષિ મેધાએ કહ્યું હતું– “તામુપૈહિ મહારાજ શરણં પરમેશ્વરીમ્ । આરાધિતા સૈવ નૃણાં...
Go to the full soundboard
with more sound clips
Search